સામાન્ય વાત-ચીતો – અંગ્રેજી માં

અહિયા સામાન્ય વાતચીત માટે અમુક વાક્યો છે જેનો ઉપયોગ તમે જાણીતા લોકો સાથે વાતચિત કરવામાં કરી શકો છો.

કોઈ ની તબિયત કેવી છે તે પુછવા માટે
How are you? તમે કેમ છો?
How’s it going? કેવુ ચાલે છે? (ખાસ્સું અનૌપચારિક)
How are you doing? કેવુ ચાલે છે? (ખાસ્સું અનૌપચારિક)
How’s life? જીંદગી કેવી ચાલે છે? (ખાસ્સું અનૌપચારિક)
How are things? બાકી બધુ કેમ છે? (ખાસ્સું અનૌપચારિક)
I’m fine, thanks હુ મજામા છુ, આભાર
I’m OK, thanks હુ બરાબર છુ, આભાર
Not too bad, thanks બહુ ખરાબ નહીં, આભાર
Alright, thanks બરાબર, આભાર
Not so well બહુ સારુ નથી
How about you? તમારે કેવુ ચાલે?
And you? અને તમે?
And yourself? અને તમે?
કોઈ શુ કરી રહ્યુ છે તે પુછવા માટે
What are you up to? તમે શુ કરવા જઈ રહ્યા છો?
What have you been up to? તમે અત્યાર સુધી શુ કરી રહયા હતા?
Working a lot ઘણુ કામ કરી રહ્યો હતો
Studying a lot ઘણુ ભણી રહ્યો હતો
I’ve been very busy હુ ઘણો વ્યસ્ત હતો
Same as usual બસ ઍમ નુ ઍમ જ છે
Not much અથવા not a lot કંઈ ખાસ નહી
I’ve just come back from … હુ … હમણા જ પાછો આવ્યો છુ
Portugal પોર્ટુગલથી

કોઈ ક્યા છે તે પુછવા માટે
Where are you? તમે ક્યા છો?
I’m … હું …
at home ઘરે છુ
at work કામ ઉપર છુ
in town ગામમાં છુ
in the countryside અંતરિયાળ વીસ્તારોમાં છુ
at the shops દુકાને છુ
on a train ટ્રેનમાં છુ
at Peter’s પીટરના ઘરે છુ
કોઈ ના પ્લાન વિષે પુછવા માટે
Do you have any plans for the summer? તમારો ઉનાળામા કોઈ પ્લાન છે?
What are you doing for …? તમે … શું કરી રહ્યા છો?
Christmas નાતાલમાં
New Year નવા વર્ષમાં
Easter ઈસ્ટરમાં